$x=1.1$ પર $f(x)=x^3+5x^2-7x+9$ નું આશરે મૂલ્ય કેટલું થાય?

  • A
    $8.6$
  • B
    $8.5$
  • C
    $8.4$
  • D
    $8.3$

Explore More

Similar Questions

જો વર્તુળની ત્રિજ્યા $3 \, cm$ થી વધીને $3.2 \, cm$ થાય,તો વર્તુળના ક્ષેત્રફળમાં થતો વધારો કેટલો હશે?

$(15)^{\frac{1}{4}}$ નું આશરે મૂલ્ય શોધો.

એક શંકુનો અર્ધ-શીર્ષકોણ $45^{\circ}$ છે. જો શંકુની ઊંચાઈ $20.025 \ cm$ હોય,તો તેની પાર્શ્વ સપાટીનું ક્ષેત્રફળ (ચોરસ $cm$ માં) આશરે કેટલું થાય?

$\sqrt[3]{28}$ ની આશરે કિંમત $3$ દશાંશ સ્થળ સુધી શોધો.

$x$ મીટર બાજુવાળા સમઘનના ઘનફળ $V$ માં તેની બાજુમાં $2 \%$ નો વધારો કરવાથી થતો આશરે ફેરફાર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo