$A(3, 0)$,$B(0, 3)$ અને $C(3, 3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $9$
  • B
    $4.5$
  • C
    $6$
  • D
    $3$

Explore More

Similar Questions

સાબિત કરો કે $(t, t-2)$,$(t+2, t+2)$ અને $(t+3, t)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $t$ ની કિંમત પર આધારિત નથી.

$\Delta PQR$ ના શિરોબિંદુઓ $P(2, 3), Q(2, 5)$ અને $R(2+\sqrt{3}, 4)$ છે,તો $\Delta PQR$ એ $\dots$ ત્રિકોણ છે.

$A (h, k), B (1, 1)$ અને $C (2, 1)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $1$ હોય,તો $k$ ની શક્ય કિંમતો શોધો.

જો વર્તુળના વ્યાસનું એક અંત્યબિંદુ $(0,0)$ હોય અને વર્તુળનું કેન્દ્ર $(-2,4)$ હોય,તો વ્યાસનું બીજું અંત્યબિંદુ ......... છે.

દર્શાવો કે $(-2,-3), (6,3), (3,7)$ અને $(-5,1)$ એ લંબચોરસના શિરોબિંદુઓ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo