નવ સંખ્યાઓના ડેટા સેટનો અંકગણિતીય મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $13$ અને $5$ છે. જો $3$ ને ડેટાના $10$મા અવલોકન તરીકે ઉમેરવામાં આવે,તો દસ સંખ્યાઓના ડેટા સેટનું વિચરણ કેટલું થાય?

  • A
    $23.5$
  • B
    $21.5$
  • C
    $31.5$
  • D
    $27$

Explore More

Similar Questions

ધારો કે $x_1, x_2, x_3, \dots, x_n$ એ $n$ અવલોકનો છે,$\bar{x}$ તેમનો અંકગણિતીય મધ્યક છે અને $\sigma^2$ તેમનું વિચરણ છે.
વિધાન $-1$: અવલોકનો $2x_1, 2x_2, 2x_3, \dots, 2x_n$ નું વિચરણ $4\sigma^2$ છે.
વિધાન $-2$: $2x_1, 2x_2, 2x_3, \dots, 2x_n$ નો અંકગણિતીય મધ્યક $4\bar{x}$ છે.

Difficult
View Solution

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$
આવૃત્તિ $5$ $8$ $15$ $16$ $6$

Difficult
View Solution

ધારો કે $a_1, a_2, \ldots, a_{10}$ એ $10$ અવલોકનો છે જેથી $\sum_{k=1}^{10} a_k = 50$ અને $\sum_{k < j} a_k a_j = 1100$ થાય. તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન કેટલું થાય?

જો $50$ અવલોકનો $x_1, x_2, \dots, x_{50}$ ના મધ્યક અને પ્રમાણિત વિચલન બંને $16$ હોય,તો $(x_1 - 4)^2, (x_2 - 4)^2, \dots, (x_{50} - 4)^2$ નો મધ્યક શોધો.

અસતત માહિતી $3, 4, 5, 6, 7, 8, 10, 13$ નું વિચરણ (variance) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo