હિંદ મહાસાગરની સરેરાશ ઊંડાઈ લગભગ $3000 \,m$ છે. મહાસાગરના તળિયે પાણીના આંશિક સંકોચન $\left(\frac{\Delta V}{V}\right)$ નું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે કે પાણીનો બલ્ક મોડ્યુલસ $2.2 \times 10^9 \,N/m^2$,$g = 9.8 \,m/s^2$,$\rho_{H_2O} = 1000 \,kg/m^3$ છે):

  • A
    $3.4 \times 10^{-2}$
  • B
    $1.34 \times 10^{-2}$
  • C
    $4.13 \times 10^{-2}$
  • D
    $13.4 \times 10^{-2}$

Explore More

Similar Questions

પાત્રમાં રહેલા પ્રવાહીના $200 \ L$ કદમાં $0.004\%$ નો ઘટાડો કરવા માટે જરૂરી દબાણમાં વધારો .......... $kPa$ છે (પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ $= 2100 \ MPa$).

Difficult
View Solution

એક ગોળાકાર દડો જ્યારે $50$ વાતાવરણના સામાન્ય સમાન દબાણ હેઠળ આવે છે,ત્યારે તેના કદમાં $0.02 \%$ નો ઘટાડો થાય છે. તેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ ............... $N / m^2$ છે.

અદબનીય પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ (Bulk Modulus) કેટલું હોય છે?

મેરિયાના ટ્રેન્ચ પેસિફિક મહાસાગરમાં આવેલી છે,અને એક જગ્યાએ તે પાણીની સપાટીથી લગભગ $11 \; km$ નીચે છે. ટ્રેન્ચના તળિયે પાણીનું દબાણ લગભગ $1.1 \times 10^{8} \; Pa$ છે. $0.32 \; m^{3}$ ના પ્રારંભિક કદનો સ્ટીલનો દડો મહાસાગરમાં નાખવામાં આવે છે અને તે ટ્રેન્ચના તળિયે પહોંચે છે. જ્યારે તે તળિયે પહોંચે ત્યારે દડાના કદમાં થતો ફેરફાર કેટલો હશે? (સ્ટીલનો બલ્ક મોડ્યુલસ $B = 1.6 \times 10^{11} \; N/m^{2}$)

જો સીસા (lead) નો બલ્ક મોડ્યુલસ $8.0 \times 10^9 \, N/m^2$ હોય અને સીસાની પ્રારંભિક ઘનતા $11.4 \, g/cc$ હોય,તો $2.0 \times 10^8 \, N/m^2$ ના દબાણ હેઠળ સીસાની ઘનતા ............. $g/cc$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo