પોટેન્શિયોમીટરના પ્રયોગમાં એક કોષ માટે સંતુલન લંબાઈ $560 \, cm$ છે. જ્યારે કોષને સમાંતર $10 \, \Omega$ નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે સંતુલન લંબાઈમાં $60 \, cm$ નો ફેરફાર થાય છે. કોષનો આંતરિક અવરોધ ઓહ્મમાં કેટલો હશે?

  • A
    $1.6$
  • B
    $1.4$
  • C
    $1.2$
  • D
    $0.12$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ અને $pH = 6$ ના દ્રાવણમાં ડુબાડવામાં આવે અને ક્ષાર સેતુ (salt bridge) જોડવામાં આવે,તો પરિણામી કોષનો $emf$ ........... $V$ થશે.

$m, 2m, 3m, \dots, nm$ ગ્રામ દળ ધરાવતા કણોને એક નિશ્ચિત બિંદુથી $l, 2l, 3l, \dots, nl$ સેમી અંતરે એક જ રેખા પર મૂકવામાં આવ્યા છે. નિશ્ચિત બિંદુથી કણોના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર (સેમીમાં) કેટલું હશે?

જો વર્તુળ $x^2+y^2+2x+3y+1=0$ એ બીજા વર્તુળ $x^2+y^2+4x+3y+2=0$ ને $A$ અને $B$ માં છેદે,તો $AB$ ને વ્યાસ તરીકે ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. કેલ્વિન સ્કેલ પર તેનું તાપમાન $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. તો કેટલા ટકા વાયુ બહાર નીકળી જશે?

ચાર અવરોધો $A, B, C$ અને $D$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્હીટસ્ટોન બ્રિજ બનાવે છે. જ્યારે $C = 100 \Omega$ હોય ત્યારે બ્રિજ સંતુલિત થાય છે. જો $A$ અને $B$ ને અદલાબદલી કરવામાં આવે,તો બ્રિજ $C = 121 \Omega$ માટે સંતુલિત થાય છે. $D$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo