એક ત્રિકોણાકાર ખેતરનો પાયો તેની ઊંચાઈ કરતાં ત્રણ ગણો છે. જો ખેતરમાં ખેતી કરવાનો ખર્ચ ₹ $36.72$ પ્રતિ હેક્ટર લેખે ₹ $495.72$ થતો હોય,તો તેનો પાયો અને ઊંચાઈ શોધો.

  • A
    $950 \, m, 350 \, m$
  • B
    $800 \, m, 500 \, m$
  • C
    $900 \, m, 300 \, m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક નળાકારનું ઘનફળ $448 \pi \, cm^3$ અને ઊંચાઈ $7 \, cm$ છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

$30\, m$ બાજુવાળા એક ચોરસ ખેતરની આસપાસ સમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તાનું ક્ષેત્રફળ $256\, m^2$ હોય,તો તેની પહોળાઈ ........ $m$ છે.

Difficult
View Solution

એક લંબચોરસ આકારના બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે. બગીચાનું ક્ષેત્રફળ $\frac{2}{3}$ હેક્ટર છે. તો બગીચાની લંબાઈ કેટલી હશે?

$5 \, mm$ વ્યાસ ધરાવતી નળાકાર પાઇપમાંથી પાણી $10 \, m/min$ ના દરે બહાર આવે છે. $40 \, cm$ વ્યાસ અને $24 \, cm$ ઊંડાઈ ધરાવતી શંકુ આકારની ટાંકીને ભરવા માટે લાગતો સમય ($min$ માં) શોધો.

Difficult
View Solution

એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $14 \ cm$ છે. તેની સમાન બાજુઓ અને પાયાનો ગુણોત્તર $5:4$ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo