$Cl_2$,$Br_2$ અને $I_2$ ની બંધ ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $Cl_2 > Br_2 > I_2$
  • B
    $Br_2 > Cl_2 > I_2$
  • C
    $I_2 > Br_2 > Cl_2$
  • D
    $I_2 > Cl_2 > Br_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કેટાયન બોરેક્સ બીડ કસોટી આપી શકતો નથી?

એક મોટી ટાંકીમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટાંકીના તળિયે એક નાનું છિદ્ર કરવામાં આવે છે. પાણીની ઊંચાઈ ઘટાડીને $H/\eta$ (જ્યાં $\eta > 1$) કરવા માટે $T_1$ સમય લાગે છે; અને બાકીનું પાણી બહાર કાઢવા માટે $T_2$ સમય લાગે છે. જો $T_1 = T_2$ હોય,તો $\eta$ નું મૂલ્ય કેટલું હશે?

રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત $\beta$-કણોનો ઊર્જા વર્ણપટ્ટ [$\beta$-ઊર્જા $E$ ના વિધેય તરીકે સંખ્યા $N(E)$] નીચેનામાંથી કયો છે?

ત્રિકોણ $ABC$ માં,જો બાજુઓ $AB, BC, CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(3,0,0), (0,4,0), (0,0,5)$ હોય,તો $AB^2 + BC^2 + CA^2 = $

એક પાત્રમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓ દળના $2:3$ ગુણોત્તરમાં છે. જો વાયુઓના મિશ્રણનું તાપમાન $30^{\circ} C$ હોય, તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુઓના અણુ દીઠ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે? $($હાઇડ્રોજનનું આણ્વીય દળ $=2$ અને નાઇટ્રોજનનું આણ્વીય દળ $=28)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo