$6000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા,એક સ્લિટની આગળ $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ મૂકવાથી ચોથી પ્રકાશિત શલાકાના સ્થાને ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ...... $\mu m$ હશે.

  • A
    $4.8$
  • B
    $8.23$
  • C
    $14.98$
  • D
    $3.78$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં એક સ્લિટની સામે $\mu$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થની $t$ જાડાઈની પ્લેટ મૂકવામાં આવે છે. ફ્રિન્જ પેટર્નના કેન્દ્રમાં તીવ્રતા શૂન્ય થાય તે માટે ન્યૂનતમ જાડાઈ $t$ કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $500 \, nm$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પર વ્યતિકરણ ભાત મળે છે. જ્યારે એક સ્લિટને ખૂબ જ પાતળી કાચની પ્લેટ (વક્રીભવનાંક $= 1.5$) વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ અધિકતમ અગાઉ $4^{th}$ પ્રકાશિત શલાકા દ્વારા રોકાયેલી સ્થિતિ પર સ્થાનાંતરિત થાય છે. કાચની પ્લેટની જાડાઈ ..................... $\mu m$ છે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીને,જ્યારે એક વ્યતિકરણ પામતા કિરણના માર્ગમાં $t = x \lambda$ જાડાઈની કાચની પ્લેટ $(\mu=1.5)$ મૂકવામાં આવે છે,ત્યારે જે સ્થાને અગાઉ મધ્યસ્થ અધિકતમ મળતું હતું ત્યાં તીવ્રતા બદલાતી નથી. $x$ નું મૂલ્ય .......... હશે.

દરેક પ્લેટ આપાત પ્રકાશની તીવ્રતાના $25\%$ નું પરાવર્તન કરે છે. જ્યારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ તરીકે લેવામાં આવે,ત્યારે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર ${I_{\max }}/{I_{\min }}$ કેટલો થશે ($: 1$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એકવર્ણી પ્રકાશનું કિરણપુંજ $YDSE$ સાધનની સપાટી પર $\theta$ ખૂણે આપાત થાય છે. નીચેની સ્લિટ $S_2$ ની સામે $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી કાચની એક પાતળી પ્લેટ મૂકવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા (પથ તફાવત $= 0$) ક્યાં મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo