ભારત ટોસ જીતે તેની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે,તો તેની જીતવાની સંભાવના $4/5$ છે,અન્યથા તે માત્ર $1/2$ છે. તો ભારતની જીતવાની સંભાવના કેટલી છે?

  • A
    $1/5$
  • B
    $3/5$
  • C
    $3/40$
  • D
    $29/40$

Explore More

Similar Questions

એક પરીક્ષામાં વિદ્યાર્થીને $I, II$ અને $III$ ડિવિઝન મળે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{10}, \frac{3}{5}$ અને $\frac{1}{4}$ છે. વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તેની સંભાવના કેટલી છે?

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. મળતી બે સંખ્યાઓનો ગુણાકાર બેકી હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક વિદ્યાર્થીને $A$, $B$, $C$ અથવા $D$ ગ્રેડ મળે તેની સંભાવના અનુક્રમે $0.30$, $0.38$, $0.22$ અને $0.01$ છે. વિદ્યાર્થીને ઓછામાં ઓછો $B$ ગ્રેડ મળે તેની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $2$ લાલ,$3$ કાળા અને $4$ સફેદ દડા છે. જો તેમાંથી $3$ દડા એકસાથે કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

પ્રથમ $200$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક પૂર્ણાંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પૂર્ણાંક $6$ અથવા $8$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo