ત્રણ બિંદુઓ $A(-4, 0)$,$B(2, 1)$ અને $C(3, 1)$ એ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ $ABCD$ ના શિરોબિંદુઓ છે. શિરોબિંદુ $D$ ના યામ શોધો:

  • A
    $(6, 0)$
  • B
    $(-3, 0)$
  • C
    $(-5, 0)$
  • D
    $(9, 0)$

Explore More

Similar Questions

$y$ ની કઈ કિંમત માટે $A(2, 7)$,$B(4, y)$ અને $C(-2, 6)$ શિરોબિંદુઓ ધરાવતો ત્રિકોણ $A$ આગળ કાટખૂણો બનાવે છે?

ધારો કે $A \equiv (3, 2)$ અને $B \equiv (5, 1)$ છે. ઉગમબિંદુથી દૂર $AB$ ની બાજુ પર એક સમબાજુ ત્રિકોણ $ABP$ રચવામાં આવે છે,તો ત્રિકોણ $ABP$ નું લંબકેન્દ્ર શોધો.

એક ત્રિકોણની પરિમિતિ $16 \text{ cm}$ છે, તેની એક બાજુની લંબાઈ $6 \text{ cm}$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $12 \text{ cm}^2$ હોય, તો તે ત્રિકોણ કેવો છે?

જો રેખાઓ $x=2$,$4x+3y+7=0$ અને $y=3$ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર અને પરિકેન્દ્ર અનુક્રમે $I$ અને $S$ હોય,તો $IS=$

$L \equiv 7x - y + 8 = 0$ એ એક ચોરસનો એક વિકર્ણ છે જેના બે શિરોબિંદુઓ $(-4, 5)$ અને $(3, 4)$ છે. વિકર્ણ $L = 0$ પર આવેલા બે શિરોબિંદુઓના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo