સ્ટીલ અને ધાતુ $X$ ના ઉષ્મીય પ્રસરણના ગુણાંક અનુક્રમે $12 \times 10^{-6} /^{\circ}C$ અને $2 \times 10^{-6} /^{\circ}C$ છે. $40^{\circ}C$ તાપમાને,ધાતુ $X$ ના એક સમઘનની બાજુનું માપ સ્ટીલના વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને લેવામાં આવ્યું હતું. અવલોકન $100 \, mm$ હતું. જો વર્નિયરનું કેલિબ્રેશન $0^{\circ}C$ તાપમાને કરવામાં આવ્યું હોય,તો $0^{\circ}C$ તાપમાને સમઘનની બાજુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે?

  • A
    $> 100 \, mm$
  • B
    $< 100 \, mm$
  • C
    $= 100 \, mm$
  • D
    નિષ્કર્ષ કાઢવા માટે માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર સમાન છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. ટોર્ક $I$. $[M^1 L^1 T^{-2} A^{-2}]$
$B$. ચુંબકીય ક્ષેત્ર $II$. $[L^2 A^1]$
$C$. ચુંબકીય મોમેન્ટ $III$. $[M^1 T^{-2} A^{-1}]$
$D$. શૂન્યાવકાશની પરમિયેબિલિટી $IV$. $[M^1 L^2 T^{-2}]$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોનું પરિમાણ બળનું પરિમાણ નથી?

એક ગેલેક્સીનું અંતર $10^{25} \ m$ ના ક્રમનું છે. ગેલેક્સીમાંથી આપણા સુધી પહોંચવા માટે પ્રકાશ દ્વારા લેવાયેલ સમયનો પરિમાણનો ક્રમ (order of magnitude) ગણો.

યાદી-$I$ માં આપેલી ભૌતિક રાશિઓને યાદી-$II$ માં દળ $(M)$, લંબાઈ $(L)$, સમય $(T)$ અને વિદ્યુત પ્રવાહ $(A)$ ના સંદર્ભમાં દર્શાવેલ પરિમાણો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ ટોર્ક$(i)$ $[M^{-1}L^{-2}T^4A^2]$
$(b)$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક(ii) $[M^1L^2T^{-1}]$
$(c)$ કેપેસીટન્સ(iii) $[M^{-1}L^3T^{-2}]$
$(d)$ પ્લાન્કનો અચળાંક(iv) $[M^1L^2T^{-2}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo