કાર્બન રઝિસ્ટરમાં રંગનો ક્રમ લાલ,કથ્થઈ,નારંગી અને સિલ્વર છે. રઝિસ્ટરનો અવરોધ કેટલો છે?

  • A
    $21 \times 10^3 \Omega \pm 10 \%$
  • B
    $23 \times 10^1 \Omega \pm 10 \%$
  • C
    $21 \times 10^3 \Omega \pm 5 \%$
  • D
    $12 \times 10^3 \Omega \pm 5 \%$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ પદાર્થ $1620 \, years$ અને $810 \, years$ ના અર્ધ-આયુષ્ય ધરાવતા બે કણોના એકસાથે ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. કેટલા સમય (વર્ષમાં) પછી પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

નીચેના ડેટા પરથી મિથેનની દહન ઉષ્મા ($kJ$ માં) ગણો:
$(I)$ $C_{(graphite)} + 2H_{2(g)} \rightarrow CH_{4(g)} \quad \Delta H = -74.8 \ kJ$
$(II)$ $C_{(graphite)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} \quad \Delta H = -393.5 \ kJ$
$(III)$ $H_{2(g)} + 1/2 O_{2(g)} \rightarrow H_2O_{(l)} \quad \Delta H = -286.2 \ kJ$

$1000$ થી નાની એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે,જેમાં કોઈ પણ બે અંકનું પુનરાવર્તન થતું નથી?

સમીકરણો $x-y=4$ અને $x^2+4xy+y^2=0$ એ કોની બાજુઓ દર્શાવે છે?

નવો પાક $Triticale$ (ટ્રીટીકલ) કયા બે પાકો વચ્ચેના આંતર-પ્રજાતીય સંકરણ દ્વારા વિકસાવવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo