આકૃતિમાં દર્શાવેલ $NAND$ ગેટનું સંયોજન કોના સમતુલ્ય છે?

  • A
    અનુક્રમે $OR$ ગેટ અને $AND$ ગેટ
  • B
    અનુક્રમે $AND$ ગેટ અને $NOT$ ગેટ
  • C
    અનુક્રમે $AND$ ગેટ અને $OR$ ગેટ
  • D
    અનુક્રમે $OR$ ગેટ અને $NOT$ ગેટ

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુઓની બાહ્યતમ કોષની લાક્ષણિક ઇલેક્ટ્રોનીય રચના નીચેનામાંથી કઈ છે?

$a$ ની કઈ કિંમત માટે નીચેના ત્રણ સમતલો
$P_1: (a+1)x - y - z = a$
$P_2: x - (a+1)y - z = a$
$P_3: x - y - (a+1)z = a$
એકબીજાને કોઈ પણ બિંદુમાં છેદતા નથી?

નીપજ $(X)$ શું છે?

$1 \ kg$ અને $2 \ kg$ દળના બે બ્લોક એક લીસી ગરગડી પરથી પસાર થતા ધાતુના તાર વડે જોડાયેલા છે. ધાતુનું બ્રેકિંગ સ્ટ્રેસ $\frac{40}{3 \pi} \times 10^6 \ N m^{-2}$ છે. જો તાર તૂટવો ન જોઈએ,તો તારની લઘુત્તમ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ ($mm$ માં)? $\left(g = 10 \ m s^{-2}\right)$

નીચેનામાંથી કયા સજીવો અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo