$25 \ ^oC$ તાપમાને કાર્બન,હાઇડ્રોજન અને મિથેનની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5 \ kJ/mole$,$-284.8 \ kJ/mole$ અને $-890.4 \ kJ/mole$ છે. તે તાપમાને મિથેનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ..... $kJ/mole$ છે.

  • A
    $890.4$
  • B
    $-298.8$
  • C
    $-72.7$
  • D
    $-107.7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી માટે તટસ્થીકરણની ઉષ્મા $13.7 \, Kcal$ જેટલી હોય છે?

આપેલ છે: $2Fe + \frac{3}{2} O_2 \to Fe_2O_3$,$\Delta H = -193.4 \ kJ$;
$Mg + \frac{1}{2} O_2 \to MgO$,$\Delta H = -140.2 \ kJ$.
પ્રક્રિયા $3Mg + Fe_2O_3 \to 3MgO + 2Fe$ માટે $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં શું હશે?

Difficult
View Solution

$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow H_2O_{(l)}$; $\Delta H_{298K} = -68.32 \, kcal$. $25 \, ^\circ C$ અને $1 \, atm$ દબાણે પાણીની બાષ્પાયન ઉષ્મા $10.52 \, kcal$ છે. $25 \, ^\circ C$ તાપમાને $1 \, mole$ પાણીની બાષ્પની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ($kcal$ માં) શોધો.

આપેલી પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)} \quad \Delta H = -92.6 \ kJ$ પરથી,$NH_3$ ની સર્જન એન્થાલ્પી ($kJ$ માં) કેટલી થાય?

$BaCl_2(s)$ અને $BaCl_2 \cdot 2H_2O(s)$ ના દ્રાવણ માટે $\Delta H_{sol}$ ના મૂલ્યો અનુક્રમે $-a \ kJ$ અને $b \ kJ$ છે. $BaCl_2(s)$ માટે $\Delta H_{hydration}$ નું મૂલ્ય શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo