કયો સંકીર્ણ પ્રકાશિત સક્રિયતા દર્શાવી શકે છે?

  • A
    $trans-[Fe(NH_3)_2(CN)_4]^-$
  • B
    $cis-[Fe(NH_3)_2(CN)_4]^-$
  • C
    $cis-[CrCl_2(ox)_2]^{3-}$
  • D
    $trans-[CrCl_2(ox)_2]^{3-}$

Explore More

Similar Questions

$Cis-trans$ સમઘટકતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

છ-સવર્ગીય સંકીર્ણ સંયોજનો અથવા અષ્ટફલકીય સંકીર્ણોમાં પ્રકાશીય સમઘટકતા સમજાવો.

$Ma_2b_2c_2$ બંધારણ ધરાવતા અને $6$ સવર્ગ આંક ધરાવતા ધાતુ સંકીર્ણ સંયોજનમાં ત્રણ અલગ પ્રકારના લિગેન્ડ $a$,$b$ અને $c$ હોય છે,જે ઘણા ભૌમિતિક સમઘટક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવી શકે છે; આવા સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

છ-સવર્ગીય સંકીર્ણ સંયોજનો અથવા અષ્ટફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા સમજાવો.

સંકીર્ણ $[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo