$(20, 10)$ અને $(6, 8)$ બિંદુઓને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

  • A
    $(14, 2)$
  • B
    $(9, 13)$
  • C
    $(13, 9)$
  • D
    $(2, 14)$

Explore More

Similar Questions

$A(0, 0)$ અને $B(4, 8)$ માટે,$M$ એ $\overline{AB}$ નું મધ્યબિંદુ છે અને $N$ એ $\overline{BM}$ નું મધ્યબિંદુ છે,તો $N$ ના યામ ......... છે.

જો $\square ABCD$ ના શિરોબિંદુઓ $A(1, 3), B(4, 3), C(4, 5)$ અને $D(1, 5)$ હોય,તો $\square ABCD$ એ $\ldots$ છે.

$A (3, -2)$ અને $B (-1, 4)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો:

જો એક ચોરસના ત્રણ શિરોબિંદુઓ $(-4, 3)$,$(10, 5)$ અને $(12, -9)$ હોય,તો ચોરસનું ચોથું શિરોબિંદુ શોધો.

બિંદુઓ $(3,1)$,$(5,6)$ અને $(-3,2)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ છે. ત્રિકોણના શિરોબિંદુઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo