સંકીર્ણ $[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક કેટલો છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

એક કોઓર્ડિનેશન સંકીર્ણનું આણ્વીય સૂત્ર $CoH_{12}O_6Cl_3$ છે. જ્યારે આ સંકીર્ણના જલીય દ્રાવણના એક મોલની પ્રક્રિયા વધારાના જલીય $AgNO_3$ દ્રાવણ સાથે કરવામાં આવે છે,ત્યારે $3$ મોલ $AgCl$ બને છે. સંકીર્ણનું સાચું સૂત્ર શું છે?

$100 \ mL$ $0.1 \ M$ $[Co(NH_3)_5Cl]Cl_2$ ને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $AgCl$ ના કેટલા મોલ પ્રાપ્ત થશે?

નીચેનામાંથી કયું તટસ્થ સંકીર્ણ છે?

$CoCl_3(NH_3)_4$ સૂત્ર ધરાવતા સંકીર્ણના દ્રાવણની વાહકતા $1:1$ વિદ્યુતવિભાજ્યને અનુરૂપ છે,તો મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી હશે?

નીચેનામાંથી કયો લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે મહત્તમ સંખ્યામાં $5$-સભ્યની વલયો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo