નીચેના વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈનો સાચો ચડતો ક્રમ કયો છે: અલ્ટ્રાવાયોલેટ,એક્સ-રે,ઇન્ફ્રારેડ,ગામા કિરણો અને દ્રશ્ય પ્રકાશ.

  • A
    $X$-રે,ગામા કિરણ,અલ્ટ્રાવાયોલેટ,ઇન્ફ્રારેડ,દ્રશ્ય પ્રકાશ.
  • B
    ગામા કિરણ,$X$-રે,અલ્ટ્રાવાયોલેટ,દ્રશ્ય પ્રકાશ,ઇન્ફ્રારેડ.
  • C
    ગામા કિરણ,$X$-રે,ઇન્ફ્રારેડ,દ્રશ્ય પ્રકાશ,અલ્ટ્રાવાયોલેટ.
  • D
    ગામા કિરણ,$X$-રે,અલ્ટ્રાવાયોલેટ,ઇન્ફ્રારેડ,દ્રશ્ય પ્રકાશ.

Explore More

Similar Questions

એક રડાર દૂરની વસ્તુ તરફ તરંગો મોકલે છે અને વસ્તુ દ્વારા પરાવર્તિત સિગ્નલ મેળવે છે. આ તરંગો કયા છે?

માઇક્રોવેવનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે?

$3 \times 10^9 \, Hz$ થી $3 \times 10^{10} \, Hz$ સુધીની આવૃત્તિની રેન્જને શું કહેવામાં આવે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$List-$II$
$(a)$ પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈ$(i)$ ઉષ્માવરણ (Thermosphere)
$(b)$ પૃથ્વીની સપાટીથી $70\, km$ ઊંચાઈ$(ii)$ મધ્યાવરણ (Mesosphere)
$(c)$ પૃથ્વીની સપાટીથી $180\, km$ ઊંચાઈ$(iii)$ સમતાપાવરણ (Stratosphere)
$(d)$ પૃથ્વીની સપાટીથી $270\, km$ ઊંચાઈ$(iv)$ ક્ષોભાવરણ (Troposphere)

પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર માનવ જીવનના રક્ષણ માટે જરૂરી છે કારણ કે તે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo