સાચો ઇલેક્ટ્રોન એફિનિટી ક્રમ $(EA = -\Delta H_{EG})$ છે

  • A
    $N^{+} > O^{+} > NO^{+}$
  • B
    $O^{+} > N^{+} > NO^{+}$
  • C
    $N^{+} > NO^{+} > O^{+}$
  • D
    $NO^{+} > N^{+} > O^{+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઊર્જા મુક્ત થાય છે?

Difficult
View Solution

કયા હેલોજનનું ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે?

નીચેના રૂપાંતરણો ધ્યાનમાં લો:
$(i) \, O_{(g)} + e^- \to O_{(g)}^{-}, \Delta H_1$
$(ii) \, F_{(g)} + e^- \to F_{(g)}^{-}, \Delta H_2$
$(iii) \, Cl_{(g)} + e^- \to Cl_{(g)}^{-}, \Delta H_3$
$(iv) \, O_{(g)}^{-} + e^- \to O_{(g)}^{2-}, \Delta H_4$
આપેલ માહિતી મુજબ,કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$X, Y$ અને $Z$ હેલોજનની ઈલેક્ટ્રોન એફિનીટીના મૂલ્યો $(kJ \ mol^{-1})$ અનુક્રમે $-349, -333$ અને $-325$ છે. તેથી,$X, Y$ અને $Z$ અનુક્રમે નીચેનામાંથી કયા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo