એમોનિયા,એમોનિયમ આયન અને એમાઈડ આયનના $H-N-H$ બંધકોણનો સાચો ક્રમ કયો છે?

  • A
    $NH_2^{-} > NH_3 > NH_4^{+}$
  • B
    $NH_4^{+} > NH_3 > NH_2^{-}$
  • C
    $NH_3 > NH_2^{-} > NH_4^{+}$
  • D
    $NH_3 > NH_4^{+} > NH_2^{-}$

Explore More

Similar Questions

$NO_3^-$ આયનમાં,બંધ જોડોની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન્સની જોડ અનુક્રમે કેટલી હશે?

$HNH$ ખૂણાનું મૂલ્ય $HPH, HAsH$ અને $HSbH$ ખૂણાઓ કરતા વધારે છે. શા માટે?
[સૂચન: $NH_{3}$ માં $sp^{3}$ સંકરણ અને સમૂહના અન્ય તત્વો અને હાઇડ્રોજન વચ્ચે માત્ર $s-p$ બંધના આધારે સમજાવી શકાય છે].

$CH_4$ માં $H-C-H$ બંધકોણ $109.5^{\circ}$ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ના અપાકર્ષણને કારણે,$H_2O$ માં $H-O-H$ ખૂણો:

$PH_3$ માં બંધખૂણો નીચેનામાંથી .............. $^o$ ની નજીક હશે?

નીચેનામાંથી કયા સંયોજનનો બંધકોણ સૌથી નાનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo