નીચેના તત્વોની વધતી જતી પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $S < O < Se < C$
  • B
    $O < C < S < Se$
  • C
    $O < S < Se < C$
  • D
    $C < O < S < Se$

Explore More

Similar Questions

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો અર્થ શું થાય છે?

$Mg$ અને $Mg^{2+}$ માંથી કોનું કદ નાનું છે? શા માટે?

નીચેની સ્પીસીઝને ધ્યાનમાં લો: $N^{3-}, O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}$ અને $Al^{3+}$
$(a)$ તેમની વચ્ચે શું સમાન છે?
$(b)$ તેમને આયનીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો.

નીચેનામાંથી કયા તત્વનું પરમાણ્વીય કદ બાકીના ત્રણની સરખામણીમાં સૌથી મોટું છે?

$O$,$N$,$S$ અને $P$ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo