લિગાન્ડ્સનો વધતી જતી ક્ષેત્ર પ્રબળતા (field strength) મુજબનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Cl^{-} < OH^{-} < Br^{-} < CN^{-}$
  • B
    $F^{-} < Br^{-} < I^{-} < NH_3$
  • C
    $Br^{-} < F^{-} < H_2O < NH_3$
  • D
    $H_2O < OH^{-} < CN^{-} < NH_3$

Explore More

Similar Questions

$K_3[Co(CN)_6]$ માં લિગાન્ડ્સની સીધી સામે આવતી ધાતુની $d-$કક્ષકો કઈ છે?

$\Delta_{0}$ $(CFSE)$ નું ન્યૂનતમ મૂલ્ય ધરાવતો સંકીર્ણ આયન કયો છે?

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી $(CFT)$ ની મર્યાદાઓ જણાવો.

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નીચેનામાંથી કોની સમજૂતી આપવામાં સફળ છે?
$I.$ લિગાન્ડ્સ બિંદુવત વીજભાર તરીકે;
$II.$ સંકીર્ણ સંયોજનોનું નિર્માણ અને બંધારણ.
$III.$ રંગ;
$IV.$ ચુંબકીય ગુણધર્મો;
$V.$ ધાતુ-લિગાન્ડ બંધનો સહસંયોજક સ્વભાવ.

$TiCl_3$ $(X)$ અને $[Ti(H_2O)_6]Cl_3$ $(Y)$ ના રંગોને સંબંધિત નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo