માધ્યમ $P$ થી માધ્યમ $Q$ માં જતા પ્રકાશ માટે ક્રાંતિકોણ $\theta$ છે. જો માધ્યમ $P$ માં પ્રકાશની ઝડપ $V_{P}$ હોય,તો માધ્યમ $Q$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{V_{P}}{\sin \theta}$
  • B
    $V_{P} \tan \theta$
  • C
    $\frac{\sin \theta}{V_{P}}$
  • D
    $V_{P} \sin \theta$

Explore More

Similar Questions

હવામાં કાચનો વક્રીભવનાંક $\mu$ છે અને કાચમાંથી હવામાં જતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ $\theta$ છે. જો પ્રકાશનું કિરણ હવામાંથી કાચ પર $\theta$ આપાતકોણે આપાત થાય,તો અનુરૂપ વક્રીભવનકોણ કેટલો હશે?

એક કાપેલો હીરો શા માટે ચમકે છે?

$d$ બાજુવાળો એક પારદર્શક ઘન,જે $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનો બનેલો છે,તેને $\mu_1$ $(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ સપાટી પર $\theta$ ખૂણે આપાત થાય છે. $BC$ સપાટી પરના બિંદુ $E$ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો $\theta$ એ નીચેની શરતનું પાલન કરવું જોઈએ:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,હવામાંથી $\mu = \frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે. પ્રકાશનું કિરણ બાજુની સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. ખૂણા $\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પાણીની સપાટીની નીચે $(n_{w} = 4/3)$ $\sqrt{7} \ m$ ની ઊંડાઈએ રાખવામાં આવ્યો છે. પાણીની સપાટી પર જોવા મળતા પ્રકાશના વર્તુળાકાર તેજસ્વી ભાગની ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo