પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પાણીની સપાટીની નીચે $(n_{w} = 4/3)$ $\sqrt{7} \ m$ ની ઊંડાઈએ રાખવામાં આવ્યો છે. પાણીની સપાટી પર જોવા મળતા પ્રકાશના વર્તુળાકાર તેજસ્વી ભાગની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\sqrt{7} \ m$
  • B
    $\frac{3}{\sqrt{7}} \ m$
  • C
    $3 \ m$
  • D
    $\frac{\sqrt{7}}{3} \ m$

Explore More

Similar Questions

કાચના ગોળા (વક્રીભવનાંક $\sqrt{3}$) પર આપાત થતું પ્રકાશનું કિરણ આપાત કિરણને સમાંતર બહાર નીકળતા પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. તો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ એક ચોરસ કાચના સ્લેબ પર પડે છે. જો ઉભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણીય પ્રિઝમ $PQR$ ના પાયા $PQ$ ને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ,નીચે દર્શાવ્યા મુજબ દિશા ઉલટાઈને બહાર નીકળે તે પહેલાં $PQ$ અને $QR$ સપાટીઓ પર બે ક્રમિક પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય,તો

ઓપ્ટિકલ ફાઇબરમાં, કોરનો વક્રીભવનાંક ક્લેડિંગ કરતા વધારે હોય છે કે ઓછો?

ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo