આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં પ્રવાહ $i$ કેટલો છે?

  • A
    $\frac{\varepsilon}{2 R}$
  • B
    $\frac{-\varepsilon}{R}$
  • C
    $\frac{2 \varepsilon}{R}$
  • D
    $\frac{-2 \varepsilon}{R}$

Explore More

Similar Questions

$10\,\Omega$ અવરોધ ધરાવતા તારના બે છેડા વચ્ચે $20\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા $2$ મિનિટમાં વહેતા વિદ્યુતભારનું મૂલ્ય ગણો.

$4 \Omega$ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $R, 2R$ અને $4R$ એમ ત્રણ અવરોધો ધરાવતા પરિપથ સાથે જોડવામાં આવી છે (આકૃતિ જુઓ). જો પરિપથમાં ઉત્પન્ન થતો પાવર મહત્તમ હોય,તો $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ($\Omega$ માં)?

પરિપથનો સમતુલ્ય અવરોધ $\Omega$ માં કેટલો છે?

આકૃતિ અવરોધોનું એક નેટવર્ક દર્શાવે છે જેમાં બિંદુ $A$ અર્થિંગ કરેલ છે. $4\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેપેસિટર $C$ ની કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo