નીચે આપેલ પરિપથમાં વિદ્યુતપ્રવાહ ........... $A$ છે.

  • A
    $1/8$
  • B
    $2/9$
  • C
    $2/3$
  • D
    $1$

Explore More

Similar Questions

ચાર અવરોધો $40 \ \Omega, 60 \ \Omega, 90 \ \Omega$ અને $110 \ \Omega$ એક ચતુષ્કોણ $ABCD$ ની બાજુઓ બનાવે છે. $40 \ V$ emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $AC$ ની વચ્ચે જોડવામાં આવે છે. $BD$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

આપેલ પરિપથમાં,તાર $1$ નો અવરોધ નગણ્ય છે. તો,

નીચે આપેલા પરિપથમાં,બેટરીનું emf $2 \ V$ છે અને આંતરિક અવરોધ $\frac{2}{3} \ \Omega$ છે. સમગ્ર પરિપથમાં પાવરનો વપરાશ $..... \ W$ છે.

આપેલ પરિપથમાં $E_1 = E_2 = E_3 = 2 \, V$ અને $R_1 = R_2 = 4 \, \Omega$ છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે વહેતો પ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ અનંત અવરોધક નેટવર્કના ટર્મિનલ્સ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo