હાઈડ્રોજન પેરોક્સાઈડનું વિઘટન થોડી માત્રામાં એસિટેનિલાઈડ ઉમેરવાથી ધીમું પાડી શકાય છે. અહીં,એસિટેનિલાઈડ ...... તરીકે વર્તે છે.

  • A
    અવરોધક (Inhibitor)
  • B
    પ્રમોટર (Promoter)
  • C
    મોડરેટર (Moderator)
  • D
    વિષ (Poison)

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઉદ્દીપકની છે?

નીચેનામાંથી કયું ઉદ્દીપકનું લક્ષણ છે?

આયર્ન $(III)$ આયોડાઇડ અને પર્સલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે,જેમાં
$A$. $Fe^{3+}$ આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
$B$. $Fe^{3+}$ પર્સલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
$C$. $Fe^{2+}$ આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
$D$. $Fe^{2+}$ પર્સલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ઉદ્દીપકના લક્ષણો લખો.

હેબર પદ્ધતિમાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo