આવર્ત કોષ્ટકના સમૂહ-$15$ માં $NH_3$ $(106^o)$ થી $SbH_3$ $(101^o)$ સુધી બંધકોણના મૂલ્યોમાં ઘટાડો થવાનું કારણ શું છે?

  • A
    ઘટતું $lp-bp$ અપાકર્ષણ
  • B
    ઘટતી વિદ્યુતઋણતા
  • C
    વધતું $bp-bp$ અપાકર્ષણ
  • D
    $sp^3$ માં વધતું $p-$કક્ષક લક્ષણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી ઓછો એસિડિક છે?

નીચેના અણુઓ $NH_3, PH_3, AsH_3, SbH_3$ ને ધ્યાનમાં લો. નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

થેલિયમ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે કારણ કે

નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક (નિશ્ચેતક) તરીકે થાય છે?

નીચેનામાંથી કયા વિકલ્પમાં નીપજ વાયુઓ $X$ અને $Y$ (પાણીની વરાળ સિવાય) સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo