એક ચોરસ ખેતરના વિકર્ણનું માપ $50 \, m$ છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ.........$m^2$ થાય?

  • A
    $1250$
  • B
    $1200$
  • C
    $1205$
  • D
    $1025$

Explore More

Similar Questions

એક ગોળાકાર સ્વિમિંગ પૂલ $4 \ m$ પહોળી કોંક્રિટની દીવાલથી ઘેરાયેલો છે. જો પૂલની આસપાસની કોંક્રિટની દીવાલનું ક્ષેત્રફળ પૂલના ક્ષેત્રફળના $11/25$ ગણું હોય,તો પૂલની ત્રિજ્યા ($m$ માં) કેટલી છે?

Difficult
View Solution

ચતુષ્કોણ $ABCD$ માં,બાજુઓ $AB, BC, CD, DA$ ના માપ અનુક્રમે $20\, m, 13\, m, 17\, m$ અને $10\, m$ છે અને વિકર્ણ $AC$ નું માપ $21\, m$ છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........ $m^2$ છે.

Difficult
View Solution

એક લંબચોરસ હોલની લંબાઈ તેની પહોળાઈના $\frac{4}{3}$ ગણી છે. જો હોલનું ક્ષેત્રફળ $300 \, m^2$ હોય,તો તેની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો તફાવત કેટલો છે? ($m$ માં)

એક ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા બમણી છે. લંબચોરસનું ક્ષેત્રફળ $240 \, cm^2$ છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($cm^2$ માં)

એક લંબચોરસની લંબાઈમાં $60 \%$ નો વધારો કરવામાં આવે છે. ક્ષેત્રફળ સમાન રાખવા માટે તેની પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo