આકૃતિમાં સિલ્વર કરેલ બહિર્ગોળ લેન્સ દર્શાવેલ છે. $1\,cm$ લંબાઈની વસ્તુને લેન્સની સામે $30\,cm$ અંતરે મૂકવામાં આવી છે. અંતિમ પ્રતિબિંબના ગુણધર્મો શું હશે? લેન્સનો વક્રીભવનાંક $\mu$ છે અને જે માધ્યમમાં લેન્સ મૂકવામાં આવ્યો છે તેનો વક્રીભવનાંક $2\mu$ છે. બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ છે.

  • A
    અડધા કદનું,ચત્તું અને આભાસી
  • B
    સમાન કદનું,ચત્તું અને વાસ્તવિક
  • C
    સમાન કદનું,ચત્તું અને આભાસી
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

$30\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક વસ્તુને લેન્સથી $40\,cm$ દૂર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર.......$cm$ છે.

કાચના એક પાતળા બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $\mu$) આપેલ છે,જેની દરેક બાજુની વક્રતા ત્રિજ્યા $R$ છે. એક બાજુ સંપૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અંતરે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો રચાતું પ્રતિબિંબ:

Difficult
View Solution

એક વસ્તુને $10\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $15\;cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ એક બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી સંયોજન દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય. જો લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $30\;cm$ હોય,તો બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ શોધો. ($;cm$ માં)

$1.5$ વક્રીભવનાંક અને $40 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા સપ્રમાણ બહિર્ગોળ લેન્સની સામે એક વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની વસ્તુથી દૂરની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. ઓટો-કોલિમેશનની સ્થિતિમાં,વસ્તુનું અંતર .......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo