આકૃતિઓ ચાર અલગ-અલગ વિદ્યુતભાર વિતરણો દર્શાવે છે. બધા વિદ્યુતભારીત કણો ઉગમબિંદુથી સમાન અંતરે છે $(OA = OB = OC = OD = r)$. $F_1, F_2, F_3$ અને $F_4$ એ અનુક્રમે આકૃતિ-$1$,આકૃતિ-$2$,આકૃતિ-$3$ અને આકૃતિ-$4$ માં ઉગમબિંદુ પર રાખેલા બિંદુવત વિદ્યુતભાર $q_0$ પર લાગતા સ્થિત-વિદ્યુત બળના મૂલ્યો છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $F_1 > F_2 > F_3 > F_4$
  • B
    $F_1 < F_2 < F_3 < F_4$
  • C
    $F_1 > F_3 > F_2 > F_4$
  • D
    $F_3 > F_1 > F_4 > F_2$

Explore More

Similar Questions

$L$ લંબાઈની બાજુવાળા ચોરસના ખૂણાઓ પર અનુક્રમે $2C, -3C, -4C$ અને $5C$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

આકૃતિમાં $X, Y$ અને $Z$ અક્ષ પર અનુક્રમે $2\lambda, 3\lambda$ અને $\lambda$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા ત્રણ અનંત લંબાઈના સમાન રેખીય વિદ્યુતભારો દર્શાવેલ છે. એકમ ધન વિદ્યુતભારને $(1, 1, 1)$ થી $(0, 1, 1)$ સુધી લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળા નિયમિત ષટ્કોણના શિરોબિંદુઓ પર છ બિંદુવત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $E$ એ વિદ્યુતક્ષેત્ર અને $V$ એ કેન્દ્ર $O$ પરનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવતું હોય,તો:

એક ધાતુના કવચની અંદરની પોલાણમાં '$q$' જેટલો બિંદુવત વિદ્યુતભાર રાખેલ છે. નીચેનામાંથી કઈ આકૃતિ વિદ્યુતક્ષેત્ર રેખાઓનું સાચું નિરૂપણ કરે છે?

$3 \ g$ દળ અને $0.2 \ \mu C$ વીજભાર ધરાવતા બે વીજભારિત કણો એક સમક્ષિતિજ સપાટી પર $20 \ cm$ ના અંતરે (શૂન્યાવકાશમાં) સંતુલનમાં છે. ઘર્ષણાંકનું મૂલ્ય શોધો. $\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \ Nm^2 C^{-2}\right]$ અને $\left(g=10 \ ms^{-2}\right)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo