$154\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ $\ldots \ldots \ldots . cm$ છે.

  • A
    $3.5$
  • B
    $7$
  • C
    $14$
  • D
    $10.5$

Explore More

Similar Questions

બે વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2:3$ છે અને તે વર્તુળોના બે લઘુ વૃત્તાંશના કેન્દ્ર આગળના ખૂણાઓનો ગુણોત્તર $5:2$ છે. તો તે વૃત્તાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

વર્તુળ $\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો,તે ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots \ldots \ldots \ldots$ છે. ($^\circ$ માં)

$a \, cm$ લંબાઈ અને $b \, cm$ પહોળાઈ $(a > b)$ ધરાવતા લંબચોરસની અંદર દોરી શકાય તેવા સૌથી મોટા વર્તુળનું ક્ષેત્રફળ $\pi b^{2} \, cm^{2}$ છે? શા માટે?

$50 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$20 \, cm$ લાંબી ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo