ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ $3.6 \ m$ છે. $540 \ nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે ટેલિસ્કોપની વિભેદન સીમા (limit of resolution) કેટલી હશે?

  • A
    $1.22 \times 10^{-7} \ rad$
  • B
    $1.83 \times 10^{-7} \ rad$
  • C
    $0.61 \times 10^{-7} \ rad$
  • D
    $3.76 \times 10^{-7} \ rad$

Explore More

Similar Questions

માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ (Resolving power) નીચેનામાંથી શેના દ્વારા વધારી શકાતી $\text{નથી}$?

એક ખગોળીય ટેલિસ્કોપની વિભેદન શક્તિ (resolving power) $0.2$ સેકન્ડ છે. જો ઓબ્જેક્ટિવ લેન્સનો મધ્યનો અડધો ભાગ ઢાંકી દેવામાં આવે,તો વિભેદન શક્તિ કેટલી થશે......$sec$

એક દૂરના તારાનું અવલોકન $a$ વ્યાસ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા ટેલિસ્કોપ દ્વારા $3.0 \times 10^{-7}$ રેડિયનના કોણીય રિઝોલ્યુશન પર કરવાનું છે. જો તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઇ $500$ nm હોય, તો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો લઘુત્તમ વ્યાસ . . . . . . cm છે. (નજીકનો પૂર્ણાંક)

ખગોળીય ટેલિસ્કોપમાં મોટું એપર્ચર શા માટે રાખવામાં આવે છે?

ટેલિસ્કોપના એપર્ચરનો વ્યાસ $5\; m$ છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $4 \times 10^{5} \; km$ છે. $5500\; \mathring{A}$ તરંગલંબાઇના પ્રકાશનો ઉપયોગ કરતા, ચંદ્રની સપાટી પરના પદાર્થો વચ્ચેનું લઘુત્તમ અંતર, જેથી તેઓ માત્ર અલગ (resolved) દેખાય, તે આશરે......$m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo