$\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}}$ નું પરિમાણ કોના સમાન છે?

  • A
    અવરોધ (Resistance)
  • B
    ઇન્ડક્ટન્સ (Inductance)
  • C
    કેપેસિટન્સ (Capacitance)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોણીય વેગનું પારિમાણિક સૂત્ર શું છે?

આપેલ છે કે $\int {e^{ax}} dx = a^m e^{ax} + C$,તો કયું વિધાન ખોટું છે ( $x$ નું પરિમાણ $= L^1$)?

$\rho g v$ નું પારિમાણિક સૂત્ર મેળવો,જ્યાં $\rho = \text{ઘનતા}$,$g = \text{પ્રવેગ}$ અને $v = \text{વેગ}$ છે.

જો સમય $t$ પર કણના વેગનું સમીકરણ $v = at + \frac{b}{t+c}$ હોય,તો $a, b, c$ ના પરિમાણો અનુક્રમે શું થશે?

જો $w, x, y$ અને $z$ અનુક્રમે દળ,લંબાઈ,સમય અને વિદ્યુતપ્રવાહ હોય,તો $\frac{x^2w}{y^3z}$ નું પારિમાણિક સૂત્ર કોના જેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo