આવેગ માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $MLT^{-2}$
  • B
    $MLT^{-1}$
  • C
    $ML^{2}T^{-1}$
  • D
    $M^{2}LT^{-1}$

Explore More

Similar Questions

કેટલાક પદાર્થોમાં તાપમાનનો તફાવત $e.m.f.$ ઉત્પન્ન કરી શકે છે. ધારો કે $S$ એ તારના છેડાઓ વચ્ચે એકમ તાપમાનના તફાવત દીઠ ઉત્પન્ન થતું $e.m.f.$ છે,$\sigma$ એ વિદ્યુત વાહકતા છે અને $\kappa$ એ તારના પદાર્થની ઉષ્મીય વાહકતા છે. $\text{M, L, T, I}$ અને $K$ ને અનુક્રમે દળ,લંબાઈ,સમય,વિદ્યુતપ્રવાહ અને તાપમાનના પરિમાણો તરીકે લેતા,રાશિ $Z=\frac{S^2 \sigma}{\kappa}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

ભૌતિક રાશિનું પરિમાણ એટલે શું?

ધારો કે ઇન્ડક્ટન્સ અને અવરોધને અનુક્રમે $L$ અને $R$ દ્વારા દર્શાવવામાં આવે છે. $\left(\frac{L}{R}\right)$ ના પરિમાણો શું છે?

નીચેના બે સ્તંભોને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ વિદ્યુત અવરોધ $(p)$ $M L^3 T^{-3} A^{-2}$
$(B)$ વિદ્યુત સ્થિતિમાન $(q)$ $M L^2 T^{-3} A^{-2}$
$(C)$ વિશિષ્ટ અવરોધ $(r)$ $M L^2 T^{-3} A^{-1}$
$(D)$ વિશિષ્ટ વાહકતા $(s)$ આમાંથી કોઈ નહીં

જો $E$ અને $G$ અનુક્રમે ઉર્જા અને ગુરુત્વાકર્ષણનો અચળાંક દર્શાવતા હોય,તો $\frac{E}{G}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo