બે રેખાઓના દિકકોસાઈન $l+m-n=0$ અને $lm-2mn+nl=0$ સંબંધો દ્વારા જોડાયેલા છે. જો $\theta$ એ તે રેખાઓ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\cos \theta=$

  • A
    $1/3$
  • B
    $1/\sqrt{7}$
  • C
    $\sqrt{5/6}$
  • D
    $1/2$

Explore More

Similar Questions

બિંદુ $(2, -1, 1)$ માંથી પસાર થતી અને $\frac{x - 3}{2} = \frac{y + 1}{7} = \frac{z - 2}{-3}$ સમીકરણ ધરાવતી રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

એક રેખાનું કાર્તેઝિયન સમીકરણ $2x - 2 = 3y + 1 = 6z - 2$ છે,તો તે રેખાનું સદિશ સમીકરણ શું થાય?

રેખાઓ $x=-y, z=0$ અને $x=0, z=0$ વચ્ચેનો લઘુકોણ કેટલો છે?

બિંદુ $-\hat{i} + 2\hat{j} + 6\hat{k}$ નું તે રેખાથી અંતર શોધો જે બિંદુ $2\hat{i} + 3\hat{j} - 4\hat{k}$ માંથી પસાર થાય છે અને સદિશ $6\hat{i} + 3\hat{j} - 4\hat{k}$ ને સમાંતર છે.

બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતી અને રેખાઓ $\frac{x-2}{3} = \frac{y-1}{2} = \frac{z+1}{-2}$ અને $\frac{x}{2} = \frac{y}{-3} = \frac{z}{1}$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo