કોલોઇડલ આયર્ન $(III)$ હાઇડ્રોક્સાઇડ અને કોલોઇડલ ગોલ્ડમાં વિક્ષેપિત કલા અનુક્રમે ધન અને ઋણ વીજભારિત છે. નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

  • A
    મેગ્નેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ આયર્ન $(III)$ હાઇડ્રોક્સાઇડ સોલ કરતા ગોલ્ડ સોલનું સ્કંદન વધુ સરળતાથી કરે છે
  • B
    સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બંને સોલનું સ્કંદન કરે છે
  • C
    સોલને મિશ્ર કરવાથી કોઈ અસર થતી નથી
  • D
    બંને સોલનું સ્કંદન વિદ્યુતકણ સંચલન (electrophoresis) દ્વારા લાવી શકાય છે

Explore More

Similar Questions

આઈસોઈલેક્ટ્રિક બિંદુએ,કલિલમય કણોમાં $H^+$ આયનની સાંદ્રતા એવી હોય છે કે જેથી કણો:

નીચેનામાંથી કયું એક-પરિમાણીય નેનોસ્ટ્રક્ચરનું ઉદાહરણ નથી?

ટિડલ અસરમાં કલિલ કણો .....

કોલોઇડલ કણનું કદ,$V_C$,સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણના કદ,$V_S$,ની સરખામણીમાં કેટલું હોઈ શકે?

જ્યારે સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ પોટેશિયમ આયોડાઈડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે બનતું સોલ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo