ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસની વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે $0.02$ અને $0.04$ છે. લેન્સના એક્રોમેટિક સંયોજનમાં,ફ્લિન્ટ ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $40 \ cm$ છે. તો ક્રાઉન ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $....... \ cm$ હશે.

  • A
    $-20$
  • B
    $+20$
  • C
    $-10$
  • D
    $+10$

Explore More

Similar Questions

એક વિસ્તૃત વસ્તુને બિંદુ $O$ પર,બહિર્ગોળ લેન્સ $L_1$ ની આગળ $10 \ cm$ અંતરે મૂકવામાં આવી છે અને અંતર્ગોળ લેન્સ $L_2$ ને તેની પાછળ $10 \ cm$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બંને લેન્સની તમામ વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે. બંને લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. આ લેન્સ સિસ્ટમની કુલ મોટવણી કેટલી છે?

એક અભિસારી લેન્સની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેની કેન્દ્રલંબાઈ $6 \,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તો તેની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે ......... છે.

કાચ (વક્રીભવનાંક $\mu = 1.5$) માંથી બનેલા ડબલ બહિર્ગોળ પાતળા લેન્સની બંને વક્રતા ત્રિજ્યાઓનું મૂલ્ય $20 \ cm$ છે. લેન્સની અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો $L$ અંતરે કેન્દ્રિત થશે,જ્યાં $L = ...... \ cm$.

$\mu$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ '$f$' છે. જ્યારે આ લેન્સને '$\mu_0$' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ '$f_0$' થાય છે. તો '$f_0$' નું મૂલ્ય શું હશે?

આકૃતિમાં,$10 \ cm$ વક્રતા ત્રિજ્યા ($R_1 = 10 \ cm$,$R_2 = -10 \ cm$) ધરાવતો હવાનો લેન્સ કાચના નળાકાર $(\mu = 1.5)$ માં કાપવામાં આવ્યો છે. લેન્સની કેન્દ્રલંબાઈ અને તેનો પ્રકાર જણાવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo