એક અભિસારી લેન્સની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેની કેન્દ્રલંબાઈ $6 \,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તો તેની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે ......... છે.

  • A
    $9 \,cm$ અને $18 \,cm$
  • B
    $6 \,cm$ અને $12 \,cm$
  • C
    $3 \,cm$ અને $6 \,cm$
  • D
    $4.5 \,cm$ અને $9 \,cm$

Explore More

Similar Questions

એક ત્રાંસી વસ્તુ $AB$ ને બહિર્ગોળ લેન્સની એક બાજુએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ વિરુદ્ધ બાજુએ રચાય છે. પ્રતિબિંબ દ્વારા મુખ્ય અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો છે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.6$ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $60 \ cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ $..... \ cm$ થશે.

જો સમતલીય બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \ cm$ હોય અને તેની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20 \,cm$ છે. જ્યારે વસ્તુને તેની સામે $25 \,cm$ અંતરથી ખસેડીને $50 \,cm$ પર મૂકવામાં આવે છે, ત્યારે તેના પ્રતિબિંબની મોટવણી $m_{25}$ થી બદલાઈને $m_{50}$ થાય છે. ગુણોત્તર $\frac{m_{25}}{m_{50}}$ શોધો.

$1.8$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે. હવે આ લેન્સને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. હવામાં લેન્સના પાવર અને પ્રવાહીમાં તેના પાવરનો ગુણોત્તર $x : 1$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo