સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર નીચે મુજબ આપવામાં આવે છે:
$y = A_{0} + A \sin \omega t + B \cos \omega t$
તો તેના દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?

  • A
    $A_{0} + \sqrt{A^{2} + B^{2}}$
  • B
    $\sqrt{A^{2} + B^{2}}$
  • C
    $\sqrt{A_{0}^{2} + (A + B)^{2}}$
  • D
    $A + B$

Explore More

Similar Questions

જો સરળ આવર્તગતિનું સમીકરણ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ હોય,તો તેનો આવર્તકાળ $\text{sec}$ માં કેટલો થાય?

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x$ (મીટરમાં) સમય $t$ (સેકન્ડમાં) સાથે $x = 0.05 \cos \left( 4 \pi t + \frac{\pi}{4} \right)$ મુજબ સંબંધિત છે. ગતિની આવૃત્તિ ..... $Hz$ હશે.

નીચે આપેલી આકૃતિ બે વર્તુળાકાર ગતિઓ દર્શાવે છે. આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા,પરિભ્રમણનો સમયગાળો,પ્રારંભિક સ્થાન અને પરિભ્રમણની દિશા દર્શાવેલ છે. દરેક કિસ્સામાં ફરતા કણ $P$ ના ત્રિજ્યા સદિશના $x$-પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો.

$SHM$ કરતા કણનું સમીકરણ $x = 3 \cos(\frac{\pi}{2}t)$ cm દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $8.5$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે?

Difficult
View Solution

આવર્ત ગતિના વર્ણન માટે કયા ખ્યાલોની જરૂર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo