બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે. ઉદગમથી $1.2 \, m$ દૂર રહેલા પડદા પર શલાકાની પહોળાઈ $6.0 \, mm$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ ......... $\mathring{A}$ છે.

  • A
    $4000$
  • B
    $5000$
  • C
    $6000$
  • D
    $7200$

Explore More

Similar Questions

યંગના પ્રયોગમાં,ફ્રિન્જ સિસ્ટમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $4:1$ છે. સુસંબદ્ધ ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

યંગના પ્રયોગમાં,ફ્રિન્જની પહોળાઈ સમાન રહેશે જો:

યંગનો ડબલ-સ્લિટ પ્રયોગ લીલા,લાલ અને વાદળી પ્રકાશનો ઉપયોગ કરીને એક સમયે એક રંગ સાથે કરવામાં આવે છે. નોંધાયેલ ફ્રિન્જની પહોળાઈ અનુક્રમે $\beta_G$,$\beta_R$ અને $\beta_B$ છે. તો:

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો વ્યતિકરણ પામતા તરંગોના કંપવિસ્તાર સમાન ન હોય,તો . . . . .

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,કયા રંગ માટે ફ્રિન્જની પહોળાઈ સૌથી ઓછી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo