કોઈ પદાર્થનો અંતર$-$સમયનો આલેખ સમયની ધરીને સમાંતર છે. તો પદાર્થ

  • A
    કહી શકાય નહીં
  • B
    અનિયમિત ગતિમાં છે
  • C
    નિયમિત ગતિમાં છે
  • D
    સ્થિર અવસ્થામાં છે

Explore More

Similar Questions

એક કાર $100\, km$ પૂર્વ દિશામાં અને ત્યારબાદ $100\, km$ દક્ષિણ દિશામાં મુસાફરી કરે છે. અંતે,તે દક્ષિણ-પૂર્વ માર્ગે પ્રારંભિક બિંદુ પર પાછી આવે છે. સમગ્ર મુસાફરી દરમિયાન ઝડપ $60\, km\, h^{-1}$ અચળ રહે છે. જો મુસાફરીમાં લાગતો કુલ સમય $3.3\, h$ હોય,તો સમગ્ર મુસાફરી માટે સરેરાશ વેગ કેટલો હશે?

જો કોઈ પદાર્થનું સ્થાનાંતર સમયના વર્ગના પ્રમાણમાં હોય,તો તે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે?

નીચે આપેલ અંતર-સમયનો આલેખ બે બસો $A$ અને $B$ ની ગતિ દર્શાવે છે.
$(i)$ શરૂઆતમાં બસ $B$ એ બસ $A$ થી કેટલા અંતરે આગળ હતી?
$(ii)$ શું તેઓ ક્યારેય એકબીજાને મળે છે? જો હા,તો ક્યારે?
$(iii)$ જ્યારે બસ $A$ બસ $B$ ને ઓવરટેક કરે છે ત્યારે બસ $A$ દ્વારા કાપેલું અંતર કેટલું છે?
$(iv)$ $t = 12 \ h$ સમયે બસ $A$ એ બસ $B$ થી કેટલા અંતરે આગળ હતી તે શોધો.
$(v)$ તેમાંથી કઈ બસ ઝડપથી ગતિ કરી રહી છે? કારણ આપો.

નીચેની આકૃતિ રોકેટ માટે ઝડપ-સમયનો આલેખ છે,જે ક્ષણથી બળતણ બળવાનું શરૂ થાય છે,એટલે કે $t=0$ સમયે.
$(a)$ $t=0$ સમયે રોકેટનો પ્રવેગ જણાવો.
$(b)$ $t=5 \, s$ અને $t=60 \, s$ ની વચ્ચે રોકેટના પ્રવેગમાં શું ફેરફાર થાય છે તે જણાવો.
$(c)$ $t=80 \, s$ સમયે રોકેટનો પ્રવેગ ગણો. તમારા જવાબ માટે કારણ આપો.
$(d)$ $t=80 \, s$ સમયે રોકેટનું કુલ દળ $1.6 \times 10^{6} \, kg$ છે. આ સમયે રોકેટ પર લાગતું પરિણામી બળ ગણો. તમારા જવાબ માટે કારણ આપો.

એક સ્કૂટર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે અને $4 \, s$ માં $64 \, m$ અંતર કાપે છે.
$(i)$ તેનો પ્રવેગ અને અંતિમ વેગની ગણતરી કરો.
$(ii)$ સ્કૂટરે કુલ અંતરનું અડધું અંતર કેટલા સમયે કાપ્યું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo