પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારીત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_{0} =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

  • A
    $12 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • B
    $4 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • C
    $2 \pi \epsilon_{0} \frac{V}{A}$
  • D
    $8 \pi \epsilon_{0} \frac{V}{A}$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા અલગ કરેલા વાહક ગોળાનું કેપેસિટન્સ $(C)$,$4\pi \varepsilon_0 a$ દ્વારા આપવામાં આવે છે. જો આ ગોળાને $b$ ત્રિજ્યા ધરાવતા અર્થિંગ કરેલા સમકેન્દ્રી ગોળા દ્વારા આવરી લેવામાં આવે,અને ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $\frac{b}{a} = n$ હોય,તો આવા તંત્રનું કેપેસિટન્સ કેટલા ગણું વધશે?

પૃથ્વીને એક ધાતુનો ગોળો ગણતા,તેની કેપેસિટન્સ આશરે કેટલી હશે?

આલેખ બે કેપેસિટર $A$ અને $B$ ની પ્લેટો વચ્ચેના વોલ્ટેજ $V$ માં થતા ફેરફારને તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q$ ની સાપેક્ષમાં દર્શાવે છે. તો:

સ્ટ્રેટોસ્ફિયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફિયર પૃથ્વીની સપાટીથી $50 \ km$ સુધી વિસ્તરેલું હોય,તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફિયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ લો.

કેપેસિટરની બે પ્લેટોના પોટેન્શિયલ $+10\,V$ અને $-10\,V$ છે. એક પ્લેટ પરનો વિદ્યુતભાર $40\,C$ છે. કેપેસિટરનું કેપેસિટન્સ ........$F$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo