એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ છે અને સિંકનું તાપમાન $500 \ K$ છે. જો સોર્સનું તાપમાન અચળ રાખવામાં આવે અને તેની કાર્યક્ષમતા વધારીને $60\%$ કરવામાં આવે,તો સિંકનું જરૂરી તાપમાન કેટલું હશે ($K$ માં)?

  • A
    $100$
  • B
    $400$
  • C
    $600$
  • D
    $500$

Explore More

Similar Questions

એક કાર્નો એન્જિનના ઠંડા રિઝર્વોયરનું તાપમાન $127^{\circ} C$ છે. જો કાર્નો એન્જિનની કાર્યક્ષમતા $20 \%$ હોય,તો ગરમ રિઝર્વોયરનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક કાર્નોટ એન્જિન $(E)$ એ $473 \ K$ અને $273 \ K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. નવી સિસ્ટમમાં બે એન્જિનનો ઉપયોગ થાય છે: એન્જિન $E_1$ એ $473 \ K$ થી $373 \ K$ વચ્ચે અને એન્જિન $E_2$ એ $373 \ K$ થી $273 \ K$ વચ્ચે કાર્ય કરે છે. જો $\eta_{12}$,$\eta_1$ અને $\eta_2$ એ અનુક્રમે એન્જિન $E$,$E_1$ અને $E_2$ ની કાર્યક્ષમતા હોય,તો:

$600 \ K$ અને $T$ $(T < 600 \ K)$ તાપમાન વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિન $A$ અને $T$ $(T > 400 \ K)$ અને $400 \ K$ તાપમાન વચ્ચે કાર્યરત અન્ય કાર્નોટ એન્જિન $B$ શ્રેણીમાં જોડાયેલા છે. જો બંને એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય સમાન હોય, તો $T =$ ($K$ માં)

જો સિંકનું તાપમાન નિરપેક્ષ શૂન્ય હોય,તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ........ $\%$ હશે.

કાર્નોટ એન્જિનના સિંકનું તાપમાન $300 \,K$ છે અને એન્જિનની કાર્યક્ષમતા $0.25$ છે. જો એન્જિનના સોર્સનું તાપમાન $100 \,K$ જેટલું વધારવામાં આવે, તો એન્જિનની કાર્યક્ષમતામાં કેટલો વધારો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo