$+z-$ અક્ષની દિશામાં પ્રસરતા $e.m.$ તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય?

  • A
    $\vec E = {E_0}\hat i, \vec B = {B_0}\hat j$
  • B
    $\vec E = {E_0}\hat k, \vec B = {B_0}\hat i$
  • C
    $\vec E = {E_0}\hat j, \vec B = {B_0}\hat k$
  • D
    $\vec E = {E_0}\hat i, \vec B = {B_0}\hat k$

Explore More

Similar Questions

કોસ્મેટિક્સમાં,આયુર્વેદિક અને યુનાની દવાઓમાં વપરાતું અને સિંદૂર (Vermilion) તરીકે ઓળખાતું પારો (mercury) નું સંયોજન કયું છે?

સૌથી વધુ સ્થાયી $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી વધુ $Mn$ ઓક્સાઈડ $Mn_2O_7$ છે,જેનું કારણ $-$ છે.

સીરીયમ $(Z = 58)$ એ લેન્થેનાઈડનો એક મહત્વનો સભ્ય છે. સીરીયમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $b^2 = ac$ હોય,તો $x + z = $

જો $f(2)=4$ અને $f^{\prime}(2)=1$ હોય,તો $\lim _{x \rightarrow 2} \frac{x f(2)-2 f(x)}{x-2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo