વધારે પાવર ધરાવતું વિદ્યુત ઉપકરણ વધુ વિદ્યુતપ્રવાહ ખેંચે છે.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

એક જ ધાતુના બે તારની લંબાઈ સમાન છે, પરંતુ આડછેદનો ગુણોત્તર $3 : 1$ છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે?

સ્થિતિમાન (Potential) અને સ્થિતિમાનનો તફાવત (Potential difference) પદો સમજાવો. તેમના $SI$ એકમો જણાવો.

$\frac{1 \text{ joule}}{1 \text{ coulomb}}$ માટે એક શબ્દ આપો.

વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કેટલાક વ્યવહારુ ઉપયોગો જણાવો.

$50 \, W$ કે $25 \, W$ ના લેમ્પ બલ્બમાંથી કોનો અવરોધ વધારે છે અને કેટલા ગણો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo