તત્વો $A, B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના અનુક્રમે $[He] 2s^1$,$[Ne] 3s^1$ અને $[Ar] 4s^1$ છે. $A, B$ અને $C$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $A > B > C$
  • B
    $C > B > A$
  • C
    $B > C > A$
  • D
    $C > A > B$

Explore More

Similar Questions

એક પરમાણુ માટે $\Delta _iH_1, \Delta _iH_2, \Delta _iH_3$,અને $\Delta _iH_4$ ના મૂલ્યો અનુક્રમે $7.5 \ eV, 25.6 \ eV, 48.6 \ eV$ અને $170.6 \ eV$ છે. તો પરમાણુની ઇલેક્ટ્રોન રચના જણાવો.

Difficult
View Solution

એક જ સમૂહના તત્ત્વોમાં પરમાણ્વીય ક્રમાંક વધતા નીચેના પૈકી શું જોવા મળતું નથી?

નીચેનામાંથી કઈ જોડીમાં અણુનું $IE_1$ મૂલ્ય તેના પરમાણુ કરતા વધારે છે?

તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જા માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

એક તત્વ $(A)$ ની ક્રમિક આયનીકરણ ઉર્જાઓ $IE_1 = 20 \ eV, IE_2 = 45 \ eV, IE_3 = 150 \ eV, IE_4 = 900 \ eV, IE_5 = 1800 \ eV$ તરીકે આપવામાં આવી છે. $(A)$ ના હેલાઈડનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo