ઝિંકના તારના એક ઘટકના છેડાઓને નાના તાપમાનના તફાવત $\Delta T$ પર રાખવામાં આવે છે અને તારમાંથી નાનો વિદ્યુતપ્રવાહ $I$ પસાર કરવામાં આવે છે. તો,એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા

  • A
    $\Delta T$ અને $I$ ના સમપ્રમાણમાં છે
  • B
    $I^3$ અને $\Delta T$ ના સમપ્રમાણમાં છે
  • C
    ધાતુના થોમસન સહગુણકના સમપ્રમાણમાં છે
  • D
    માત્ર $\Delta T$ ના સમપ્રમાણમાં છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ક્લોરિન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?
$(i)$ $CH_3CH_2OH + Cl_2 \longrightarrow CH_3CHO + HCl$
$(ii)$ $CH_3CHO + Cl_2 \longrightarrow CCl_3CHO + HCl$
$(iii)$ $CH_4 + Cl_2 \xrightarrow{hv} CH_3Cl + HCl$
સાચો જવાબ છે

એક $\triangle ABC$ ની પરિમિતિ તેના ખૂણાઓના સાઈન $(sine)$ ના સરેરાશના $6$ ગણી છે. જો તેની બાજુ $BC$ ની લંબાઈ $1$ એકમ હોય,તો $\angle A=$

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચું સંયોજન કયું છે :

નીચેનામાંથી કયામાં અણુઓની સંખ્યા મહત્તમ છે?

$F_{pp}$,$F_{nn}$ અને $F_{np}$ એ અનુક્રમે પ્રોટોન-પ્રોટોન,ન્યુટ્રોન-ન્યુટ્રોન અને ન્યુટ્રોન-પ્રોટોન વચ્ચેના ન્યુક્લિયર બળો છે. તો તેમની વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo