$0.5\, g$ પદાર્થનું ઉર્જા સમતુલ્ય $........\, J$ છે.

  • A
    $0.5 \times 10^{13}$
  • B
    $4.5 \times 10^{16}$
  • C
    $4.5 \times 10^{13}$
  • D
    $1.5 \times 10^{13}$

Explore More

Similar Questions

$M + \Delta m$ દળ ધરાવતું એક ન્યુક્લિયસ સ્થિર છે અને તે સમાન દળ $\frac{M}{2}$ ધરાવતા બે ડોટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. પ્રકાશની ઝડપ $c$ છે. ડોટર ન્યુક્લિયસની ઝડપ કેટલી હશે?

ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું? તેના સૂત્રો લખો.

ન્યુક્લિયસ $A$ નો દળ ક્રમાંક $220$ છે અને તેની ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા $5.6 \, MeV$ છે. તે $105$ અને $115$ દળ ક્રમાંક ધરાવતા બે ટુકડાઓ '$B$' અને '$C$' માં વિભાજિત થાય છે. '$B$' અને '$C$' માં ન્યુક્લિઓનની બંધન ઉર્જા $6.4 \, MeV$ પ્રતિ ન્યુક્લિઓન છે. વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા $Q$ ............ $MeV$ હશે.

ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા $B_N$ વિરુદ્ધ પરમાણુભાર $A$ નો આલેખ આપેલ છે. કઈ પ્રક્રિયામાં ઊર્જા મુક્ત થશે?

Difficult
View Solution

ન્યુક્લિયર પ્રક્રિયા $_1^2H + _1^3H \to _2^4He + _0^1n$ માં, જો $_1^2H$, $_1^3H$ અને $_2^4He$ ની બંધન ઊર્જા અનુક્રમે $a$, $b$ અને $c$ ($MeV$ માં) હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo