એક કૃષ્ણ પદાર્થ (black body) ના ઉર્જા વર્ણપટમાં મહત્તમ ઉર્જા $\lambda$ તરંગલંબાઇ પાસે મળે છે. હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન એવી રીતે બદલવામાં આવે છે કે જેથી મહત્તમ ઉર્જા $2\lambda/3$ તરંગલંબાઇ પાસે મળે. તો કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવરમાં કેટલા ગણો વધારો થશે?

  • A
    $256/81$
  • B
    $81/16$
  • C
    $162/41$
  • D
    $16/81$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતો એક કાળો ગોળો ચોક્કસ તાપમાન $T$ પર $P$ જેટલો પાવર ઉત્સર્જિત કરે છે. જો તાપમાન બમણું કરવામાં આવે અને ત્રિજ્યા પણ બમણી કરવામાં આવે,તો નવો ઉત્સર્જિત પાવર કેટલો થશે ($P$ માં)?

સૂર્યને $R$ ત્રિજ્યા ધરાવતો અને $T \ K$ તાપમાન ધરાવતો ગોળાકાર પદાર્થ માનતા,સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો (જ્યાં પૃથ્વીની ત્રિજ્યા $r_0$ છે).

Difficult
View Solution

જો કોઈ ગરમ પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે,તો ઉત્સર્જિત ઉષ્મા વિકિરણના જથ્થામાં થતો વધારો ..... $\%$ હશે.

એક પદાર્થનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $127\,^{\circ}C$ કરવામાં આવે છે. તેના દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણમાં કેટલા ગણો વધારો થાય છે?

Difficult
View Solution

એક તારો $289.9 \, nm$ તરંગલંબાઈએ મહત્તમ તીવ્રતાવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા કેટલી હશે? (આપેલ છે: સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W/m^2K^4$,વિનનો અચળાંક $b = 2898 \, \mu m \cdot K$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo